Surprise Me!

કેરોસીનના વેપારીની હત્યા તેની પત્નીએ પ્રેમી સાથે મળીને કરી હોવાનો ઘટસ્ફોટ

2019-05-18 1,381 Dailymotion

વડોદરા : કૌટુંબિક ભત્રીજા સાથે પ્રેમસંબંધની જાણ થઇ જતાં કેરોસીનના વેપારીએ પત્નીના શરીર પર ડામ આપી વિકૃત સેક્સના પ્રયાસો કરતાં પત્નીએ પ્રેમી સાથે મળી ઘરના બેડરૂમમાં જ દોરી વડે ટૂંપો આપી પતિની હત્યા કરી લાશ કારમાં મૂકી બિનવારસી છોડી દીધી હતી પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પત્નીએ રૂા 2 લાખની લૂંટની વાર્તા પણ બનાવી હતી પહેલા, પતિનું અકસ્માતમાં મોત નીપજાવવાનો પ્લાન હતો પણ પકડાઇ જવાની બીકે પત્ની અને પ્રેમીએ દારૂ અને અફીણ પી બેશુદ્ધ બનેલા પતિને બંને બાજુથી દોરી પકડી ગળે ટૂંપો આપી કાસળ કાઢી નાખ્યું હતું હત્યાના 48 કલાકમાં પત્ની અને પ્રેમીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે

Buy Now on CodeCanyon