Surprise Me!

પચાસ માળની બિલ્ડિંગની ટોચે મજૂરો ફસાયા, બાસ્કેટમાં હાલકડોલક થતા રહ્યા

2019-05-19 77 Dailymotion

ઓકલાહોમાની ગગનચુંબી ઇમારતની ટોચે અફડાતફડીનાં દૃશ્યો સર્જાયાં હતાં જમીનથી અંદાજે પચાસ માળ જેટલી ઉંચાઈ પર બે લેબર ફસાયાહતા એક ક્રેનની બાસ્કેટમાં ઉતરીને તેઓ આ ડેવોન ટાવરની ટોચ પરથી તેની બહારની બાજુના કાચની સાફસફાઈ કરતા હતા જો કે અચાનકભારે પવનના લીધે આ બાસ્કેટ પણ હવામાં ઝોલા ખાવા લાગતાં તેઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા બાસ્કેટે હવામાં આમથી તેમ હાલકડોલકથઈને ડરામણું દૃશ્ય સર્જ્યું હતું ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં જ તેઓએ ત્યાં ધસી જઈને આ બંને વિન્ડો ક્લિનર્સને બચાવવાની કવાયતહાથ ધરી હતી અંદાજે 45 મિનિટ સુધી તેમણે આ બચાવ કામગિરી ચલાવી હતી તેમને રેસ્ક્યુ કરાવ્યા બાદ ફાયર વિભાગે તેમનું મેડિકલ ચેકઅપહાથ ધરીને તેમને ગંભીર ઈજાઓ તો નથી થઈને તે જાણવાની તજવીજ પણ હાથ ધરી હતી

Buy Now on CodeCanyon