Surprise Me!

કોડીનારના કરેડા ગામે મહાકાય મગર નીકળી, 30 મિનિટના રેસ્ક્યૂ બાદ મગર પાંજરામાં કેદ

2019-05-19 722 Dailymotion

જૂનાગઢ:ગઈકાલે બપોર બાદ કોડીનારના કરેડા ગામની કેનાલમાં એક મહાકાઈ મગર આવી ચડી હતી જેથી સમગ્ર ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવી હતી વનવિભાગની ટીમે દિલધડક રેસ્ક્યૂ કર્યું હતું 30 મિનિટની મહામહેનત બાદ મગર પાંજરે પુરાય હતી મહત્વનું છે કે છેલ્લા એક મહિનામાં કોડીનાર પંથકમાં 8 મગરના રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે

Buy Now on CodeCanyon