રાજકોટ: ગોંડલમાં મોબાઈલ ચોરીની ઘટનાઓમાં દિવસને દિવસે વધારો થઈ રહ્યો છે હજુ બે દિવસ પહેલા બસસ્ટેન્ડ પાસેથી મોબાઈલની ચોરી થઈ હતી ત્યા ફરી <br />ગઈકાલે એક ખાનગી હોસ્પિટલમાંથી મોબાઈલની ચોરી થઈ હતી જે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે મોબાઈલ ચોર મોબાઈલની ચોરી કરીને ફોન <br />થેલીમાં નાખી દે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે જે સમગ્ર ઘટના સીસીટીવીમાં જોવા મળે છે હાલ પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે