Surprise Me!

ભાઈએ ઝેરોક્સ દુકાન ચલાવી બહેનને ભણાવી, 10માં 98.81 પર્સેન્ટાઈલ

2019-05-21 349 Dailymotion

અમદાવાદ: ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓએ શહેરમાં રહેતી ઋત્વિ સોનીને ધોરણ 10ની બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં 9881 પર્સેન્ટાઈલ આવ્યા છે તેના પિતા મહેશભાઈ સોનીનું 6 વર્ષ પહેલા ટીબીના કારણે મોત થયું હતું પિતાના મોત બાદ માતા અને ભાઈએ તેને ભણાવી હતી તેના ભાઈએ અગરબત્તી અને ઝેરોક્સની દુકાન ચલાવીને બહેનને ભણાવી હતી બહેને પણ ભાઈની મહેનતનું બરાબર વળતર આપીને ઉત્કૃષ્ઠ 88 ટકા પરિણામ લાવી હતી ઋત્વિ સારા પરિણામ માટે રોજ 14થી 15 કલાક ભણતી હતી હવે તે તેના પિતાનું સપનું સાકાર કરવા માટે યુપીએસપી પાસ કરવા માંગે છે હવે તે યુપીએસપી પાસ કરવા માટે એ મુજબનું ભણવામાં આગળ વધશે

Buy Now on CodeCanyon