Surprise Me!

EVMનો મુદ્દો ફરી ચર્ચામાં, જાણો દુનિયાના કેટલા દેશોમાં EVM પર બૅન છે

2019-05-22 4,556 Dailymotion

ચૂંટણીના પરિણામ પહેલા EVMનો મુદ્દો ફરી ચર્ચામાં છેચંદ્રબાબુ નાયડૂએ EVMમાં છેડછાડનો મુદ્દો ઉઠાવ્યો છે નાયડૂએ કહ્યું હતું કે ફ્રિકવન્સીની મદદથી EVM હૅકિંગ શક્ય છેચંદ્રબાબુ નાયડૂના નેતૃત્વમાં 21 વિપક્ષી દળો EVM હૅકિંગ મુદ્દે ચૂંટણી પંચને પણ મળ્યા છેઆમ ભારતમાં EVM હૅકિંગની ચર્ચા છે ત્યારે ચાલો જાણીએ કે દુનિયાના કેટલા દેશોમાં EVM પર બૅન છે

Buy Now on CodeCanyon