Surprise Me!

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને જીતનો વિશ્વાસ, કહ્યું-‘આ ધર્મનો વિજય હશે અને અધર્મનો નાશ’

2019-05-23 519 Dailymotion

વીડિયો ડેસ્કઃ 17મી લોકસભા ચૂંટણી માટે ગણતરી શરૂ થઈ ગઈ છે રુઝાન પ્રમાણે દેશમાં પહેલીવાર એવું થઈ રહ્યું છે કે બહુમતી સાથે સતત બીજી વાર કોઈ પાર્ટી સરકાર બનાવવાની સ્થિતિમાં આવી રહી છે ત્યારે ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર કોંગ્રેસના દિગ્વિજસિંહને લીડ આપી રહ્યા છે એવામાં સાધ્વી પ્રજ્ઞાએ મીડિયા સમક્ષ કહ્યું કે, ‘મને વિશ્વાસ છે કે મારો જ વિજય થશે આ વિજય ધર્મનો હશે, અધર્મનો નાશ થશે’

Buy Now on CodeCanyon