Surprise Me!

EVM સુરક્ષાની ડ્યૂટી પર તૈનાત જવાનનું હાર્ટએટેકથી મોત

2019-05-23 598 Dailymotion

લોકસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે એ પહેલા જ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ મશીનની સુરક્ષામાં હાજર જવાનનું હાર્ટએટેકથી મોત થયું છે છત્તીસગઢના કોંડાગામમાં ઈવીએમ સુરક્ષામાં હાજર જવાન બી સતીશ કુમારને છાતીમાં દુખાવો થતાં તેને હોસ્પિટલ દાખલ કરાયો હતો જ્યાં ડૉક્ટર્સે તેને મૃત ઘોષિત કર્યો હતો

Buy Now on CodeCanyon