Surprise Me!

ચાવાળાએ મોદીના સમર્થનમાં ચાની લારી બંધ રાખી, કહ્યું: 'મોદીની જીત પર ગર્વ છે'

2019-05-23 683 Dailymotion

વડોદરાઃલોકસભાની ચૂંટણીની મતગણતરીને પગલે આજે અનેક લોકો પોતાના ધંધા-રોજગાર અને નોકરી બંધ રાખીને ટીવી સામે બેસી ગયા હતા, ત્યારે વડોદરા શહેરના ગોપાલભાઇ ચાવાળાએ આજે પોતાની ચાની લારી બંધ રાખીને મોદીને સમર્થન આપ્યું હતું <br /> <br />ગોપાલભાઇ ચાવાળાએ જણાવ્યું હતું કે, મોદીને સમર્થન કરવા માટે આજે મેં મારી ચાની લારી બંધ રાખી છે આપણા દેશના વિકાસ માટે મોદીની જરૂર છે આપણી બહેન-દીકરીઓ મોદી સરકારમાં સુરક્ષિત છે મોદી સરકાર ફરીથી આવવાથી મને ગર્વ થઇ રહ્યુ છે

Buy Now on CodeCanyon