Surprise Me!

ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસની હાર થતાં જોઈ મધ્યપ્રદેશના નેતાનું હાર્ટએટેકથી મોત

2019-05-23 1,605 Dailymotion

મતગણના સ્થળ પર સિંહોરના કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ રતન સિંહ ઠાકુરને હાર્ટ એટેક આવતા તેમનું હોસ્પિટલમાં મોત થયુ હતુચૂંટણી પરિણામોમાં કોંગ્રેસની હાર થતા જોઈ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને એમ્બ્યૂલેન્સ બોલાવી તેમને હૉસ્પિટલ પહોંચાડાયા હતા, જ્યાં તેમનું મોત થયું હતુ

Buy Now on CodeCanyon