Surprise Me!

Speed News:મોદીએ ઈતિહાસ રચ્યો,જીત બાદ કહ્યું બદ ઈરાદાથી કામ નહીં કરું

2019-05-24 1,316 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંમોદીએ ઈતિહાસ રચ્યો છેલોકસભા ચૂંટણીના પરિણામો અાપણી સામે છે ત્યારે કહી શકાય કે ભાજપે એકલા હાથે પહેલીવાર 300 જેટલી બેઠકો મેળવી ઈતિહાસ રચ્યો છેવર્ષો બાદ એવુ પણ બન્યું છે કે સત્તા પર રહેલી પાર્ટી સતત બીજી વખત પૂર્ણ બહુમતવાળી સરકાર બનાવી શકી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Buy Now on CodeCanyon