Surprise Me!

પરિવારમાં 9 લોકો છતાં 5 મત જ મળતાં ઉમેદવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો

2019-05-24 1 Dailymotion

17મા લોકસભા માટે બીજેપીની ઐતિહાસિક જીત થઈ અને કોંગ્રેસનો કારમો પરાજય થયો આ બધા વચ્ચે ચર્ચામાં છે જાલંધરનો નીતુ શટરાંવાલા, શટરનો બિઝનેસ કરનાર નીતુ શટરાવાલા પણ ચૂંટણી લડ્યો હતો જેના પરિવારમાં 9 લોકો છે અને તેને વૉટ માત્ર 5 જ મળ્યા હતા જે બાદ તે મતદાન મથકની બહાર જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો જ્યારે મીડિયાએ નીતુ સાથે વાત કરી તો નીતુ ઈમોશનલ થઈ ગયો હતો નીતુએ જણાવ્યુ હતુ કે મેં એક મહિના સુધી મારી દુકાન બંધ કરીને લોકો વચ્ચે રહેવાનુ પસંદ કર્યુ હતુ તેમના માટે મહેનત પણ કરી અને છતાં લોકોએ મને નિરાશ કર્યો એટલુ જ નહીં મારા જ પરિવારજનોએ મને દગો આપી હવે હું ક્યારેય ચૂંટણી નહીં લડુ

Buy Now on CodeCanyon