Surprise Me!

સ્મશાન ગૃહમાં સર્જાયા રોકકળના દ્રશ્યો, 19 મૃતદેહોના અગ્નિ સંસ્કારમાં આખું શહેર ઉમટ્યું

2019-05-25 15,956 Dailymotion

સુરત: સુરતના ટ્યુશન ક્લાસીસમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં 23ના મોત થયા છે આ ઘટનાથી માત્ર સુરત અને ગુજરાત નહીં પણ આખું દેશ સ્તબ્ધ છે 19 બાળકોના મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા હતા આ સમયે મૃતદ બાળકના પરિવારજનોની સાથે શહેરના અનેક લોકો પણ જોડાયા હતા સામાન્ય લોકોની આંખમાં પણ આસુંની સાથે જવાબદારો સામે રોષ સ્પષ્ટ જણાતો હતો આખું સ્મશાન ગૃહ લોકોથી ભરાઈ ગયું હતું

Buy Now on CodeCanyon