સુરતમાં ટ્યૂશન ક્લાસમાં લાગેલી આગની ઘટનામાં નિર્દોષ વિદ્યાર્થીઓ હોમાયા છે ત્યારે લોકો સોશિયલ મીડિયા પર મેસેજના માધ્યમથી તંત્ર સામેનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છેઆ વિષય પરની રજૂઆત વખતેDivyaBhaskarના અેંકરના ગળે ડૂમો ભરાયો તો આંખોના ખૂણા ભીના થયાતમે પણ આ વીડિયો જોઈ રડી જશો
