Surprise Me!

ટાઇગર શ્રોફ સાથેના રિલેશન પર પહેલીવાર બોલી દિશા પટ્ટણી

2019-05-27 3,900 Dailymotion

એક્ટ્રેસ દિશા પટ્ટણી અને ટાઇગર શ્રોફ પોતાના રિલેશનને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે બંને પાર્ટી અને ઈવેન્ટ્સમાં સાથે જ જોવા મળે છે પરંતુ આ કપલે ક્યારેય પોતાના રિલેશનને એક્સેપ્ટ નથી કર્યું, હાલમાં જ દિશાના એક ફેને ટ્વિટર પર તેમના રિલેશન વિશે પૂછ્યું તો દિશાએ તેનો જવાબ આપ્યો હતો એક વેબસાઇટ ઈન્ટરવ્યૂના માધ્યમથી દિશાએ તેના અને ટાઇગરના રિલેશન પર ખુલાસો કર્યો હતો

Buy Now on CodeCanyon