બોલિવૂડ સ્ટાર અજય દેવગનના પિતા વીરુ દેવગનનુ નિધન થતા બોલિવૂડ સ્ટાર્સ એક્ટરના ઘરે આવ્યા હતાં જેમાં શાહરુખ ખાન, સની દેઓલ, બોબી દેઓલ, સાજીદ ખાન, સંજય દત્ત જેવા સેલેબ્સનો સમાવેશ થાય છે <br /> <br />સવારના કાર્ડિયાક એેરેસ્ટને કારણે નિધન <br />છેલ્લાં કેટલાંક સમયથી વીરુ દેવગન મુંબઈની સૂર્યા હોસ્પિટલમાં દાખલ હતાં અને અહીંયા જ તેમણે 27 મેના રોજ સવારે છ વાગે કાર્ડિયાક એરેસ્ટ આવી ગયો હતો વીરુ દેવગન છેલ્લાં કેટલાંય મહિનાઓથી ફિલ્મી પાર્ટીઓમાં જતા નહોતા છેલ્લે તેઓ 'ટોટલ ધમાલ'ના સ્ક્રીનિંગમાં જોવામાં મળ્યાં હતાં
