Surprise Me!

બાબરા નજીક બાઇકને પાછળથી કારે ઉલાળ્યું, વૃદ્ધ ફૂટબોલની જેમ ફંગોળાયા, દ્રશ્યો CCTVમાં કેદ

2019-05-28 5,446 Dailymotion

રાજકોટ: રાજકોટના રૈયાધાર વિસ્તારમાં મારવાડીવાસમાં ગેરકાયદેસર 24 મકાનો પર બૂલડોઝર ફરી વળ્યું હતું મનપાની ટીમ અને પોલીસ કાફલા સાથે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું ડિમોલિશનને લઇને લોકોના ટોળા એકત્ર થયા હતા પરંતુ પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગઇકાલે માંડાડુંગર વિસ્તારમાં ગેરકાયદેસર 15 બાંધકામો તોડી પડાયા હતા હતા ત્યારે આજે સતત બીજા દિવસે મનપા દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

Buy Now on CodeCanyon