Surprise Me!

ટીમ ઈન્ડિયાના સપોર્ટર ગ્રુપ ભારત આર્મીની રસપ્રદ વાતો

2019-05-28 269 Dailymotion

ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે 22 દેશોમાંથી 8000 હજાર કરતા વધુ ભારતીયો ટીમનો જુસ્સો વધારવા ઇંગ્લેન્ડ પહોંચી ગયા છે આ બધા સમર્થકો પોતાને ભારત આર્મી કહે છે હા, એ જ ભારત આર્મી જેની સાથે ઓસ્ટ્રેલિયા સામેની ઐતિહાસિક સિરીઝ જીત્યા પછી કેપ્ટન વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ ડાન્સ કર્યો હતો ટીમ ઇન્ડિયા વિશ્વના કોઈ પણ ખૂણે રમતું હોય ત્યાં છેલ્લા 20 વર્ષથી ભારત આર્મી ટીમને સતત સપોર્ટ કરતી રહી છે રસપ્રદ બાબત એ છે કે દુનિયાભરમાં ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટર તરીકે પંકાઈ ગયેલી ભારત આર્મના સ્થાપક રાકેશ પટેલ નામના એક બિનનિવાસી ગુજરાતી (NRG) છે DivyaBhaskar સાથેની ખાસ મુલાકાતમાં તેમણે ભારત આર્મી વિશે અને વર્લ્ડકપના ઉત્સાહ વિશે મજેદાર વાતો કરી હતી

Buy Now on CodeCanyon