Surprise Me!

22 માસૂમોના મોતના જવાબદાર SMC અને GEB માટે યુવાનોએ ભીખ માંગી

2019-05-29 405 Dailymotion

સુરતઃ 22 માસુમ બાળકોના જીવ ગયાની સાહી હજી સુકાઈ નથી ત્યાં લાંચ લેવામાં અધિકારીઓ ગળાડુબ છે રાંદેર ઝોનના હાઇડ્રોલિક વિભાગનો ટેકનિકલ આસિસ્ટન્ટ ભીખુ પટેલ (બીએલ પટેલ) કોન્ટ્રાક્ટર પાસેથી 57 હજાર રૂપિયાની લાંચ લેતો એન્ટી કરપ્શન બ્યૂરોના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો જ્યારે આ આગની ઘટનામાં જીઈબી પર પણ આક્ષેપો થઈ રહ્યા છે જેથી યુવાનો દ્વારા સુરત પાલિકા અને જીઈબી માટે ભીખ માંગવામાં આવી હતી

Buy Now on CodeCanyon