Surprise Me!

નવસારી ડેપોમાં ડ્રાઇવર વિનાની બસે રિક્ષાને કચડી નાખી, CCTV

2019-05-29 10,663 Dailymotion

સુરતઃ નવસારી એસટી ડેપો ઉપર અચાનક ડેપોમાંથી બસ આગળ ધસીને ડેપો બહાર ઉભેલી રિક્ષાને કચડી નાખી હતી સદનસીબે આ ઘટનામાં બે વ્યક્તિના જીવ બચી ગયા હતા જ્યારે રિક્ષાને ઘણું નુકસાન થયું હતું ઉપરાંત ફળ વેચતી મહિલાનો પણ ચમત્કારિક બચાવ થયો હતોનવસારી ડેપોમાં અવારનવાર અકસ્માતની ઘટનાને પગલે પ્રકાશમાં આવતું રહ્યું છે અગાઉ નવસારી એસટી ડેપોમાં 3 મુસાફરોને બસચાલકે પુરપાટ ઝડપે બસ હંકારી અડફેટે લઇને મોત નિપજાવ્યા હતા આ ઘટનાને હજી 5 માસ થયા જેટલો જ સમય થયો છે ત્યાં જ આવી મોટી ઘટના બનતા સદનસીબે રહી ગઈ હતી

Buy Now on CodeCanyon