Surprise Me!

245 ગ્રામના દુનિયાના સૌથી ટચુકડા બાળકે પાંચ મહિના જીવિત રહીને જિંદગીનો જંગ જીત્યો

2019-05-30 3,942 Dailymotion

વર્ષ 2018માં અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં દુનિયાના સૌથી ટચુકડા બાળકનો જન્મ થયો હતો બેબી ગર્લનું જન્મ સમયનું વજન માત્ર 245 ગ્રામ હતું ડોક્ટરે બેબીની જીવવાની આશા ઘણી ઓછી કહી હતી, તેમ છતાં જન્મના એક અઠવાડિયાં નહીં પણ પાંચ મહિના બાદ તે સ્વસ્થ છે બેબીનું નિકનેમ સાઈબી છે સાઇબીના પરિવાર માટે તેની મોત સામેની લડાઈ એ કોઈ ચમત્કારથી ઓછી નથી

Buy Now on CodeCanyon