Surprise Me!

બિકાનેરથી કોલકાતા જતી ટ્રેનમાં હોબાળો, કોચમાં એ.સી બંધ થઈ જતાં મુસાફરો ગરમીમાં ત્રાહિમામ

2019-05-31 744 Dailymotion

બિકાનેરથી કોલકાતા જતી ટ્રેનમાં હોબાળો થયાનો વીડિયો સામે આવ્યો છે ચાલતી ટ્રેનનાં કોચમાં એસી બંધ થઈ જતાં મુસાફરો ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા મુસાફરોએ અનેકવાર રજૂઆત કરવા છતાં એસી ચાલુ ન થતાં આગળનાં સ્ટેશને મુસાફરોએ ટ્રેન રોકાવીને અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી અધિકારીઓએ ટેક્નિશીયનને કામે લગાડવાની લેખીત બાંહેધરી આપ્યા બાદ ટ્રેન ઉપડી હતી

Buy Now on CodeCanyon