Surprise Me!

વડોદરામાં રાજપૂત અને ક્ષત્રિય સમાજની તલવારબાજીની હરિફાઈમાં રિવાબા રહ્યા હાજર

2019-05-31 678 Dailymotion

વડોદરાઃગુજરાતમાં વસતા રાજપૂત અને ક્ષત્રિય સમાજના યુવતીઓ માટે તલવારબાજીની સ્પર્ધા યોજવામાં આવી હતી રાજપૂત તેમજ ક્ષત્રિય સમાજના અવિભાજ્ય અંગ એવી તલવાર આધુનિક જમાનામાં વિસરાઈ રહી છે ત્યારે વડોદરા રાજપૂત યુવા એસોસિયેશન દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત તલવારબાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુંઆ કાર્યક્રમમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ઉપસ્થિત રહ્યાં હતાં

Buy Now on CodeCanyon