Surprise Me!

કપિલ દેવે રમી હતી 175 રનની તોફાની ઈનિંગ, ટીવી પર કોઈ જોઈ શક્યું ન હતું

2019-06-01 1,911 Dailymotion

વીડિયો ડેસ્કઃ આ કિસ્સો છે 1983ના વર્લ્ડ કપની એ મેચનો જેમાં ભારતે ઝિમ્બાબ્વેને હરાવ્યું હતું <br />કપિલ દેવે 175 રનની ઈનીંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી કપિલની આ ઇનિંગને કારણે ભારતે 8 વિકેટે 266 રનનો સ્કોર બનાવ્યો હતો જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 235 રન પર ઓલઆઉટ થઈ ગઈઆ મેચની જીત સાથે ટીમ ઈન્ડિયામાં વર્લ્ડ કપ જીતવાનો વિશ્વાસ પેદા થયો હતો

Buy Now on CodeCanyon