Surprise Me!

ક્રિક વિસ્તારમાં ડ્રગ્સ શોધવા પોલીસ, BSF અને કોસ્ટગાર્ડનું જોઈન્ટ સર્ચ ઓપરેશન

2019-06-03 943 Dailymotion

ભુજ: કરાંચીથી 1600 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે નિકળેલા પાકિસ્તાની શખ્સોએ ભારતની સુરક્ષા એજન્સીની ચુંગાલમાં ફસાતા પહેલાં 136 પેકેટ દરિયાની અંદર ફેંકી દીધા હતા આ પેકટ શોધવા માટે દરિયાઇ વિસ્તારમાં જારી મથામણ ચાલી રહી છે ત્યારે દરિયામાં ફેંકાયેલા પેકેટોને શોધવા માટે પોલીસ, કોસ્ટ ગાર્ડ અને બીએસએફ દ્વારા જોઈન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે

Buy Now on CodeCanyon