Surprise Me!

ભાજપનું 'નારી સન્માન', સાંભળો એક નારીના મુખેથી ભાજપના MLAની લુખ્ખાગીરીની વ્યથા

2019-06-03 16,269 Dailymotion

અમદાવાદઃ નારી સન્માનની વાત કરતા ભાજપના જ નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી એક મહિલાને જાહેરમાં લાતો મારતો વીડિયો વાયરલ થયો છે જેના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે ખાસ કરીને નરેન્દ્ર મોદીએ બેટી બચાઓ, બેટી પઢાઓના નારાઓ આપ્યા છે, ત્યારે ભાજપના જ ધારાસભ્યની મહિલા સાથેની આવી હરકતોથી ભાજપનું માથું શરમથી ઝુકી જવું જોઈએ તેને બદલે પીડિત મહિલા પર દબાણ કરીને સમગ્ર મામલો રફેદફે કરવા માગે છે

Buy Now on CodeCanyon