Surprise Me!

દક્ષિણ ચીન સાગરમાં ઓસ્ટ્રેલિયન નેવીની ચાઈનીઝ નેવી સાથે મુલાકાત

2019-06-03 2,501 Dailymotion

ઓસ્ટ્રેલિયાના સિડીની હાર્બરમાં ચીનના ત્રણ મોટાં યુદ્ધ જહાજ જોવા મળ્યા બાદ હોબાળો થયો છે હાલમાં જ એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે ઓસ્ટ્રેલિયાઈ નેવીએ વિવાદીત સાઉથ ચાઈના સીમાં મુલાકાત કરી હતી, ત્યારે ચીનના નેવી સાથે સામનો થયો હતો એવું પણ કહેવાય છે કે ઓસ્ટ્રેલિયાઈ પાયલટ પર લેઝરથી નિશાન રખાયું હતું આ સમાચારની વચ્ચે સોમવારે સવારે અચાનક 700 નૌસૈનિકોની સાથે ત્રણ ચીની યુદ્ધ જહાજ સિડની હાર્બર પહોંચ્યા છે, જેનાથી તે વિસ્તારમાં તણાવ જોવા મળી રહ્યો છે

Buy Now on CodeCanyon