Surprise Me!

તક્ષશિલાના મૃતકોને ન્યાય અપાવવા સેવા સંગઠન દ્વારા પાલિકા કમિશનર,પોલીસ કમિશનર, ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યા

2019-06-03 477 Dailymotion

સુરતઃસરથાણા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22 માસૂમોના મૃત્યું થયાં હતાં આ મૃતકોને ન્યાય અપાવવા અને આવી દુર્ઘટના ફરી ન બને તે માટે 350થી વધુ સંસ્થાઓ સાથે સેવા નામના સંગઠનની સ્થાપ્ના કરવામાં આવી હતી આ સંગઠન દ્વારા આજે પોલીસ કમિશનર, પાલિકા કમિશનર, ક્લેક્ટર, મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓને આવેદનપત્ર આપીને જવાબદાર જીઈબી, પાલિકા અને ફાયરબ્રિગેડ સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી

Buy Now on CodeCanyon