Surprise Me!

હવે ઈદ પર ખાન સાહેબ નહીં પહેરી શકે સાપની ચામડીમાંથી બનેલા 'કપ્તાન સ્પેશિયલ સેન્ડલ'

2019-06-04 1,807 Dailymotion

પાકિસ્તાનના એક પ્રસિદ્ધ જૂતા નિર્માતા વન્યજીવ કાયદાનું ઉલ્લંઘન કરવાના કારણે મુસીબતમાં ઘેરાયા છે ખૈબર પખ્તૂનખ્વાના જહાંગીર પુરા બજારમાં નુરૂદ્દીન ચાચાએ ઈમરાન ખાનને ઈદ પર ગિફ્ટ આપવા સાપની ચામડીમાંથી ખાસ જૂતા બનાવ્યા હતા જેની દુકાનમાં વન્યજીવ વિભાગ અધિકારીઓએ રેડ પાડી નુરૂદ્દીનની ધરપકડ કરી હતી અને જૂતા કબ્જે કરી લીધા છે જૂતા નિર્માતાનો દાવો છે કે આ બે જૂતા બનાવવા સાપની ચામડી ખાસ અમેરીકાથી મગાવાઈ હતી જેમાંથી બે જોડી ચપ્પલ બનાવવાના હતા એક પીએમ ઈમરાન ખાન માટે અને એક સાપની ચામડી મોકલનાર માટે

Buy Now on CodeCanyon