Surprise Me!

આજે ભારત અને દ.આફ્રિકા વચ્ચે ટક્કર, ભારતીય ચાહકોની ટીમ પાસે શું છે આશા-અપેક્ષા ?

2019-06-05 284 Dailymotion

આજે આઉટ ઓફ ફોર્મ દઆફ્રિકા સામે રમીને વિરાટ સેના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે વર્લ્ડકપના સાતમા દિવસે ભારત દક્ષિણ આફ્રિકા સામે સાઉથહેમ્પટન ખાતે પોતાના અભિયાનની શરૂઆત કરશે ભારત દક્ષિણ આફ્રિકા સામે પાંચમી વાર ટકરાશે આ પહેલા 1992, 1999 અને 2011માં દક્ષિણ આફ્રિકાએ બાજી મારી હતી, જયારે 2015માં ભારતે જીત મેળવી હતીઆ મેચને લઈ ભારતીય ચાહકોની ટીમ પાસે શું છે આશા-અપેક્ષા તે સાંભળીએ

Buy Now on CodeCanyon