Surprise Me!

વિજય રૂપાણીએ સફાઈ અભિયાન શરૂ કરાવતા કહ્યું, સાબરમતીને સાફ કરીને ઈતિહાસ રચીશું

2019-06-05 484 Dailymotion

અમદાવાદ : આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં 10 હજારથી વધારે લોકોએ સાબરમતીની સફાઇ આરંભી હતી સવારે 8 વાગે ગાંધીઆશ્રમ પાછળ નદીમાં ઉતરીને રૂપાણીએ સાબરમતીને સ્વચ્છ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સાબરમતીને સાફ કરીને ઇતિહાસ રચીશું સાથે જ <br />સાબરમતીમાં પાણી: વિજય રૂપાણીએ સાબરમતી સફાઈ અભિયાન દરમિયાન વિશ્વ પર્યાવરણ દિવસની તેમણે શુભકામના પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે સાબરમતીમાં ગટરનું ટ્રીટમેન્ટ થયેલું પાણી અપાશે વિશ્વભરમાં પર્યાવરણને લઈને ચિંતા છે

Buy Now on CodeCanyon