Surprise Me!

જેપી ડ્યૂમિનીનું નિવેદન,ભારત પાસે કોહલી અને ધોની જેવા વર્લ્ડબેસ્ટ બેટ્સમેન છે

2019-06-05 571 Dailymotion

દક્ષિણ આફ્રિકાના જેપી ડ્યૂમિનીએ ભારત સામેની વર્લ્ડ કપ મેચ પહેલાં નિવેદન આપ્યું હતુ જેપીએ કહ્યું કે,'ટીમ ઈન્ડિયા પાસે મેચ જીતાડવાવાળા અનેક ખેલાડીઓ છે IPLમાં બુમરાહનું પ્રદર્શન બધાએ જોયું છે ભારત પાસે કોહલી અને ધોની જેવા વર્લ્ડબેસ્ટ બેટ્સમેન છે' આમ જણાવી ડ્યૂમિનીએ કહ્યું હતું કે, 'પરંતુ આ રમતની ખાસિયત એ જ છે કે, અહીં ટેલેન્ટ અને અનુભવ જ જીત અપાવી શકે છે'

Buy Now on CodeCanyon