ટેલિવિઝન ક્વિન એક્તા કપૂરે છેલ્લાં ઘણાં વર્ષોમાં સફળ શૉ આપી ટીવી જગતને નવી ઓળખાણ આપી છે નાના પડદાથી લઈને બિગ સ્ક્રિન પર એક્તા કપૂરના નામનો આજે ડંકો વાગે છે એટલુ જ નહીં એક્તાએ લોન્ચ કરેલા એવા ઘણાં ટીવી એક્ટર્સ આજે બૉલિવૂડમાં હિટ છે જેમાં વિદ્યા બાલનથી લઈને રોનિત રોય અને સુશાંત સિંહ રાજપૂતથી લઈ પ્રાચી દેસાઈનું નામ આવે