Surprise Me!

અફઘાનિસ્તાન વર્લ્ડ ODI રેન્કિંગમાં 10મું સ્થાન ધરાવે છે, ગ્રાફિક્સ દ્વારા જાણો અન્ય વિગતો

2019-06-08 671 Dailymotion

વર્લ્ડકપ 2019માં હજી સુધી અફઘાનિસ્તાનના ટોપ-ઓર્ડર અને મિડલ ઓર્ડરે વિરોધી ટીમને કોઈ પણ પ્રકારનો પડકાર આપ્યો નથી મોહમ્મદ શહેઝાદને ઇજા થતાં તેમની સમસ્યામાં વધારો થયો છે સાતમા ક્રમે બેટિંગ કરવા આવતા નજીબુલ્લાહ ઝડરને સૌથી સારી બેટિંગ કરતા બંને મેચમાં 51 અને 43 રનનું યોગદાન આપ્યું હતું ટ્રેન્ટ બોલ્ટ અને મેટ હેનરીનો સામનો અફઘાનિસ્તાનની અનુભવ વગરની બેટિંગ લાઈન-અપે કરવાનો રહેશે

Buy Now on CodeCanyon