Surprise Me!

'બલિદાન બેઝ' ની કહાની, બેઝ મેળવવા ખાવા પડે છે કાચ

2019-06-10 2,065 Dailymotion

ધોનીએ દઆફ્રિકા સામે રમાયેલી વન-ડે મેચમાં જે ગ્લવઝે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતુંઆ ગ્લવઝ પર સેનાના બલિદાન બેઝનું ચિહ્ન જોવા મળે છે&#39;બલિદાન બેઝ&#39;ને રાખવા બદલ ICC પણ કહ્યું કે ધોનીએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છેઆ પછી વિવાદ થયો અને છેલ્લે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ધોનીએ &#39;બલિદાન બેઝ&#39; વાળા ગ્લવઝ ન પહેર્યાજોકે શું તમે જાણો છો કે <br />આ બલિદાન બેઝ કોને મળે છે ?

Buy Now on CodeCanyon