Surprise Me!

જેલમાં નાંખો, મારી નાંખો પણ ઘર મુકીને નહીં જઇએ, NDRFની ટીમ સાથે માછીમારોની રકઝક

2019-06-12 5,662 Dailymotion

વેરાવળ:વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં 200 માછીમાર પરિવાર વસે છે વાયુ વાવાઝોડાની અસર આ વિસ્તારમાં વધુ થવાની સંભાવના છે મોડી રાત્રે આ વિસ્તારમાં દરિયાનું પાણી ઘૂસી જવાની પણ સંભાવના છે ત્યારે એનડીઆરએફની ટીમ આ વિસ્તાર ખાલી કરવા ગયા ત્યારે માછીમાર હારૂનભાઇએ તેઓની સાથે માથાકૂટ કરી કહ્યું હતું કે, જેલામાં નાંખો, મારી નાંખો પણ અમારી બોટ મુકીને જશુ નહીં સરકાર આજે આવીને કહે છે કે ખાલી કરો એમ ઘર મુકીને નહીં જઇએ

Buy Now on CodeCanyon