Surprise Me!

લગ્ન નહીં પણ બીજા કારણથી પ્રિયંકાએ છોડી હતી 'ભારત'

2019-06-14 2,719 Dailymotion

ફિલ્મ ભારત વિશે દરેક જણ જાણે છે કે કેટરિના પહેલા આ ફિલ્મ પ્રિયંકા ચોપરાને ઓફર થઈ હતી અને શૂટિંગના થોડા દિવસ પહેલા જ પ્રિયંકાએ આ ફિલ્મ છોડી દીધી હતી બાદમાં સલમાને સ્પષ્ટ કર્યુ હતુ કે પ્રિયંકાએ લગ્ન માટે આ ફિલ્મ નકારી હતી અને તે તેનાથી નારાજ પણ થયા હતા હાલમાં જ પ્રિયંકાની અપકમિંગ ફિલ્મ ધ સ્કાય ઈઝ પિંકની રેપઅપ પાર્ટી હતી જેમાં ઈશારા ઈશારામાં પ્રિયંકાએ ભારત છોડવાનું કારણ જણાવ્યુ હતુ તેણે કહ્યુ કે દરેક લોકો મને પૂછે છે કે શા માટે મેં એક નાચગાનથી ભરપૂર તડકતી ભડકતી ફિલ્મ છોડી દીધી, અને હાજર રહેલ સૌકોઈ હસવા લાગ્યા હતા પ્રિયંકાને કદાચ આ ફિલ્મ એન્ટરટેઇનિંગ ફિલ્મ લાગી હોય અને તે એક ચેલેન્જિંગ રોલ કરવા માગતી હોય એટલે જ તેણે ધ સ્કાય ઈઝ પિંક પસંદ કરી જેમાં તે એક 18 વર્ષના દીકરાની માતા બની છે

Buy Now on CodeCanyon