બંગાળમાં પાંચમાં દિવસે પણ ડૉક્ટરોની હડતાળ યથાવત છેબંગાળમાં પાચ દિવસ પહેલા એક ડૉક્ટરોને માર મારવાની ઘટના બાદ શરૂ થયેલી હડતાળ દેશવ્યાપી બની રહી છેબંગાળના ડૉક્ટરોની હડતાળને દેશભરમાં સનર્થન મળી રહ્યું છેઆજે દિલ્હીની 18 હોસ્પિટલોના ડૉક્ટરો હડતાળ પર ઊતર્યા છેAIIMSના ડૉક્ટરોએ મમતાને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે કે 48 કલાકોમાં માગ પુરી નહીં કરાય તો અચોક્કસ મુદ્દતની હડતાળ કરીશું
