Surprise Me!

ચૂંટણી હારી જતા મીસા ભારતીએ જનતા જોડે લીધો બદલો

2019-06-15 1,204 Dailymotion

લાલુ યાદવના પુત્રી અને રાજયસભાના સાંસદ મીસા ભારતી સાંસદ ફંડને લઈ આજકાલ ચર્ચામાં છેમીસા ભારતીએ <br />ફેબ્રુઆરી,2019માં રાજ્યસભામાં ત્રણ વર્ષ પુરા કર્યા હતાઆ ત્રણ વર્ષમાં સાંસદ ફંડમાંથી એક પણ યોજના માટે તેમણે ભલામણ કરી નહોંતીજોકે લોકસભા ચૂંટણીમાં ટિકિટ મળવાના સંકેત મળતા મીસાએ ચૂંટણીના 4 મહિના પહેલા સાંસદ ફંડમાંથી 15 કરોડની યોજનાઓ મંજૂર કરવા માગ કરીજોકે લોકસભા ચૂંટણીમાં પાટલીપુત્ર બેઠક પરથી હારી ગયા બાદ આ સાંસદ ફંડને પાછું ખેંચવાની અરજી કરતા વિવાદ સર્જાયો છે

Buy Now on CodeCanyon