Surprise Me!

પરાણે નાટકો જોવા ગયા બાદ રંગભૂમિને પરણી જનાર જીજ્ઞા વ્યાસ જોષી અને સૌમ્ય જોષીની કહાની

2019-06-15 660 Dailymotion

વેલકમ જિંદગી,102 નોટ આઉટ અને UNITED STATES OF પાડાની પોળ જેવા નાટકો આપનાર રંગભૂમિનું માનીતા કપલ સૌમ્ય જોષી અને જીજ્ઞા વ્યાસ જોષીની કહાની એમની જુબાનીDivyaBhaskarcomના ખાસ કાર્યક્રમ My Success Storyના આજના આ Episodeના PART-1 માં જોઈશું કે સૌમ્ય જોષી અને જીજ્ઞા જોષી વ્યાસનો રંગભૂમિ સાથે કઈ રીતે નાતો જોડાયોરંગભૂમિ સાથે નાતો જોડાયા બાદ જિંદગી સમર્પિત કરવા સહિતની કેટલીક અજાણી વાતો પણ આજે જાણીશુંઆવતા શનિવારે રાત્રે 8ઃ00 વાગ્યે જોઈશું આ ખાસ મુલાકાતનો PART-2

Buy Now on CodeCanyon