Surprise Me!

પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહેમદે ભારતીય ટીમના વખાણ કર્યા

2019-06-17 5,281 Dailymotion

વર્લ્ડ કપ મુકાબલામાં રવિવારે ભારત સામે હાર બાદ પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહેમદે ભારતીય ટીમના વખાણ કર્યા છે સરફરાઝે કહ્યું કે, જે ટીમ દબાણને ઝીલી લે છે, તે જ મેચ જીતે છે 90ના દશકાની પાકિસ્તાન ટીમ આવું કરવામાં અવલ્લ હતી પરંતુ હવે ભારતીય ટીમ અમારા કરતા સારી છે સાથે જ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે કહ્યું કે, સફરાઝ મેચ દરમિયાન અસમંજસમાં હતા તેઓ અને પાકિસ્તાની ટીમ વિચારની શક્તિ ખોઈ બેઠા હતા <br /> <br />સરફરાઝે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમારી ટીમે ત્રણેય ડિપાર્ટમેન્ટમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું આ જ હારનું કારણ હતું મેચ પહેલા જ વડાપ્રધાન ઈમરાનખાને ટ્વીટ કર્યુ હતું કે, પહેલા બેટિંગ પસંદ કરવી જોઈએ આ ઉપરાંત તેમને ટ્વીટર પર અન્ય ઘણા સૂચનો પણ કર્યા હતા જો કે, સરફરાઝે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો

Buy Now on CodeCanyon