Surprise Me!

સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે પિતાની જગ્યાએ ધાર્મિક ગુરુનું નામ બોલતાં વિપક્ષે હોબાળો કર્યો

2019-06-18 764 Dailymotion

લોકસભાના પ્રથમ સત્રમાં PM મોદી સહિત મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે સંસ્કૃતમાં શપથ લેવાની શરૂઆત કરી હતી જેમાં ઠાકુરે પોતાની પાછળ પિતાની જગ્યાએ ધાર્મિક ગુરુનાં નામનું ઉચ્ચારણ કર્યું હતુજેનો વિપક્ષ અને પ્રોટેમ સ્પીકરે વાંધો ઉઠાવ્યો હતો સાધ્વીએ વારંવાર પોતાની વાત રજૂ કરી કે તેમણે ધાર્મિક ગુરુનાં નામનું ઉચ્ચારણ કર્યું છે અંતે પ્રજ્ઞાસિંહ ત્રીજા પ્રયત્ને સંપૂર્ણ શપથ લઈ શક્યા હતા

Buy Now on CodeCanyon