Surprise Me!

કુરેલ ગામમાં 3 વર્ષની દીપડી પાંજરે પુરાઈ, અત્યાર સુધીમાં 13 દીપડા પાંજરે પુરાયા છે

2019-06-19 113 Dailymotion

નવસારીઃનવસારી તાલુકાના કુરેલમાં આશરે 3 વર્ષની દીપડી પાંજરે પુરાઈ હતી નવસારી તાલુકાના કુરેલ ગામે એકથી વધુ દીપડા દેખાઈ રહ્યા છે અને મરધાના શિકાર થતા ગામલોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અત્રે ઉલ્લેખનિય છે કે, કુરેલ ગામમાંથી અત્યાર સુધીમાં 13 દીપડા પાંજરે પુરાઈ ગયા છે કુરેલ ગામમાં આવેલા એક પોલ્ટ્રીફાર્મમાં બે દિવસમાં 17 મરઘાના ડોકા દીપડો ખાઈ ગયો હતો દીપડાને ઝબ્બે કરવા કુરેલમાં ત્રણેક પાંજરા મુકાયા છે, જેમાં એક પાંજરુ ઉપસરપંચ અને ખેડૂત મિનેશ પટેલની વાડીમાં મુક્યું છે

Buy Now on CodeCanyon