Surprise Me!

બેંગલુરુમાં મહિલાએ આત્મહત્યા કરતા પહેલાં સેલ્ફી વીડિયો શૂટ કર્યો

2019-06-19 548 Dailymotion

સોમવારે દેવનહલ્લી શહેરમાં એક યુવતીએ ભાડાના ઘરમાં આત્મહત્યા કરી લીધી 36 વર્ષીય મંજુલાએ આત્મહત્યા કરતાં પહેલા એક સેલ્ફી વીડિયો શૂટ કર્યો જેમાં તેણે આરોપ લગાવ્યો કે, તેના મકાનમાલિકના અત્યાચારને કારણે તેણી જીવન સમાપ્ત કરવા માટે મજબૂર બની ગઈ છે દેવનહલ્લી પોલીસે કહ્યું કે, મંજૂનાથનગરની રહેવાસી મંજૂલાએ વીડિયો બનાવ્યા બાદ અંદાજે 330 વાગ્યે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી

Buy Now on CodeCanyon