Surprise Me!

જમ્મૂમાં આર્મી જવાનો સાથે BSFની ડોગ સ્કવોડે પણ યોગાસનો કર્યા

2019-06-21 656 Dailymotion

દેશ અને દુનિયામાં પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દબદબાપૂર્વક થઈ રહી છે અનેક નેતાઓ,અભિનેતાઓ સહિત સામાન્ય નાગરિકોએ મોટી સંખ્યામાં યોગ કર્યા હતા ત્યારે જમ્મૂમાં આર્મી જવાનોએ તેમના ટ્રેઈન્ડ ડોગ સાથે યોગ કર્યા હતા BSFની ડોગ સ્કવોડે યોગાસનોના અદભૂત કરતબ બતાવ્યા હતા ઉલ્લેખનીય છે કે, સેનાની ડોગ સ્કવોડમાં રહેલા ડોગને પણ સૈનિકનું બિરુદ અને માન-સન્માન આપવામાં આવે છે

Buy Now on CodeCanyon