Surprise Me!

મળો એવા સેલિબ્રિટી યોગ ગુરૂને, બૉલિવૂડના સ્ટાર્સ છે જેમના ક્લાઈન્ટ

2019-06-21 2,504 Dailymotion

દુનિયાભરમાં આજે ઈન્ટરનેશનલ યોગા ડે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે અમે તમને એવા યોગ ગુરૂની ઓળખાણ કરાવીશુ જેમણે બોલિવૂડના ઘણાં સેલેબ્સને ટ્રેન કર્યા છે સેલેબ્સના આકર્ષક બોડી અને એક્ટ્રેસીસની બ્યૂટી પાછળ આ સેલિબ્રિટી યોગ ગુરૂઓનો ઘણો મોટો ફાળો હોય છે આ સેલિબ્રિટી યોગ ગુરૂના લિસ્ટમાં કરીના કપૂર, જેક્લિન ફર્નાન્ડિઝ, અમૃતા અરોરા, તુષાર કપૂર, સોનલ ચૌહાણ, ઝરીન ખાન, મહેશ ભૂપતિથી લઈને રકુલ પ્રિત સહિતના સેલેબ્સ છે

Buy Now on CodeCanyon