Surprise Me!

સ્મૃતિ ઈરાની અમેઠી સાથેનો સંબંધ વધુ મજબૂત કરશે, ઘર બનાવવા માટે જમીન જોઈ

2019-06-23 205 Dailymotion

અમેઠીઃકેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાના સંસદીય વિસ્તાર અમેઠીમાં ઘર બનાવવાની તૈયારી કરી રહી છે તેઓ શનિવારે બે દિવસની મુલાકાતે અમેઠી પહોંચ્યા હતા મળતી માહિતી મુજબ તેઓએ ઘર માટે ગૌરીગંજ વિસ્તારમાં એક પ્લોટ જોયો છે સ્મૃતિએ કહ્યું કે અમેઠીમાં ટૂંક સમયમાં જ મારું સ્થાયી ઘર હશે અને લોકો માટે દરેક સમયે ત્યાં હાજર રહીશ

Buy Now on CodeCanyon