Surprise Me!

અફઘાન કેપ્ટને બાંગ્લાદેશને ચેતવણી આપી, અફઘાનિસ્તાનને હળવાશમાં ન લેશો

2019-06-24 69 Dailymotion

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનાં કેપ્ટને બાંગ્લાદેશ સામેની મેચ પહેલાં બાંગ્લાદેશને ચેતવણી આપી હતી નઈબે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનને હળવાશમાં ન લેવામાં આવે વળી વાતચીતમાં નઈબે મજાકીયા અંદાજમાં એમ પણ જણાવ્યું હતું કે, ’હમતો ડૂબે હૈં સનમ,તુમકો લેકર ડૂબેંગે’ આમઅફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનાં કેપ્ટને બાંગ્લાદેશ સામેની મેચ પહેલાં જ બાંગ્લાદેશને ચેતવણી આપી હતી

Buy Now on CodeCanyon