સુરતઃપાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલા સાંઈ અમૃત એપાર્ટમેન્ટનો સ્લેબનો ભાગ થયો ધરાશાઈ થયો હતો એપાર્ટમેન્ટમાં બારીની ઉપર બનેલું છજયુ તૂટી પડ્યું હતું છજ્યું સદનસીબે કોઈના પર ન તૂટી પડતાં દુર્ઘટના ટળી હતી જો કે, ફાયરબ્રિગેડને જા ણથતાં ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો ફાયર બ્રિગેડે જર્જરીત હાલતમાં રહેલા સાંઈ અમૃત એપાર્ટમેન્ટને ખાલી કરાવ્યું હતું અને બિલ્ડીંગમાં રહેતા લોકોને સલામત રીતે બહાર કાઢ્યાં હતાં
