Surprise Me!

યૂપીની ઉન્નાવ જેલમાં કેદીઓએ હાથમાં પિસ્તોલ સાથે સરકારને પડકારી

2019-06-27 129 Dailymotion

યૂપીની ઉન્નાવ જેલના કેદીઓનો એક વીડિયો વાયરલ થયો છેઆ વીડિયોમાં કેદીઓ હાથમાં પિસ્તોલ સાથે નજરે પડી રહ્યા <br />છેવીડિયોમાં કેદીઓ પિસ્તોલ સાથે સરકારને પડકાર ફેંકી રહ્યા છેજેલની બેદરકારી સામે આવતા જેલરે તપાસ કરી યોગ્ય <br />કાર્યવાહીની ખાતરી આપી છે

Buy Now on CodeCanyon